રાયપુરમાં 40 હજાર લોકો સાથે ‘મન કી બાત’નો બન્યો વિશ્વ રેકોર્ડ!
છત્તીસગઢની રાજધાની રાયપુરના મંડી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 138મા સંસ્કરણના સામૂહિક શ્રવણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય...
View Articleરિલાયન્સ ફાઉન્ડેશનનું બ્રેઇલ અખબાર ‘દૃષ્ટિ’ હવે થયું સાપ્તાહિક
મુંબઈ: દૃષ્ટિબાધિત લોકો માટે સમાચાર અને માહિતી વધુ સુલભ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું રિલાયન્સ ફાઉન્ડેશને લીધું છે. ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમ હેઠળ પ્રકાશિત થતાં હિન્દી અને મરાઠીનાં ભારતનાં...
View Articleગાંધીનગર મનપા: ભાજપના વિજય બાદ મેયરની રેસમાં આ નામ છે મોખરે
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે રાજકીય માહોલ નવા મેયરની નિમણૂક પર કેન્દ્રિત થયો છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ ઓબીસી (OBC) વર્ગ માટે અનામત...
View Articleગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગાંધીનગર, ઓખા અને થરામાં ભાજપનો ભવ્ય વિજય
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ સ્પષ્ટ બહુમતી સાથે મોટી જીત નોંધાવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકામાં...
View Articleભારત-જાપાન સંબંધોની નવી દિશા: આયુર્વેદ અને ઝેન ફિલસૂફીનો અદભુત સમન્વય
ભારત અને જાપાન વચ્ચે વર્ષ 2027માં રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી થનાર છે, ત્યારે તે પૂર્વે બંને દેશોના પરંપરાગત આરોગ્ય વારસાને જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરાયો છે. ‘અમદાવાદ મેનેજમેન્ટ...
View Articleવાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ: GMDC ગ્રાઉન્ડમાં નવા અંદાજ સાથે ગરબાનો ભવ્ય પ્રારંભ
મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ એ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) તરીકે માન્યતા મળ્યા બાદ આ ઉત્સવનું ગૌરવ...
View Articleબહુચરાજી: નવરાત્રિ પૂર્વે પ્રક્ષાલન વિધિ
બહુચરાજી : મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકનું પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર નવીનીકરણ થઈ રહ્યું છે. આ યાત્રાધામના નવીનીકરણની કામગીરી સાથે મંદિરના પ્રાંગણમાં અને તીર્થમાં તમામ વિધિ અને ઉત્સવોની ઉજવણી...
View Article‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2026’: વેપાર સાથે સેવાનો સંકલ્પ
અમદાવાદ : ગુજરાતના મુખ્ય શહેરોમાં તમામ ધંધા રોજગાર ઉત્પાદનના ટ્રેડ ફેર મોટા પાયે થતા હોય છે. એમાંય અમદાવાદ અને ગાંધીનગરમાં આ ટ્રેડ ફેરની વિશાળતા જોવા મળે. શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલું ગુજરાત...
View Articleભરૂચની જામા મસ્જિદને જૈન મંદિર જાહેર કરવાની માગ
ભરૂચઃ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી સદીઓ જૂની જામા મસ્જિદને લઈને વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. આ ઐતિહાસિક ઇમારતને ‘જૈન મંદિર’ જાહેર કરવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં...
View Articleનેતૃત્વ એટલે આદેશ આપવો નહીં, મુશ્કેલીમાં સૌથી આગળ ઊભા રહેવું : નિવૃત્ત મેજર...
અમદાવાદ: ભારતીય સેનાના નિવૃત્ત અને અત્યંત સન્માનિત યુદ્ધવીર મેજર જનરલ ઇયાન કાર્ડોઝોના “ફૉલ, ફાઇટ, રાઇઝ” (Fall, Fight, Rise) વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ...
View Articleઅંબાજીના પ્રસાદને મળ્યો GI ટેગ; નવરાત્રિના પ્રથમ નોરતે મળશે સર્ટિફિકેટ
ગાંધીનગર: ગુજરાતના અગ્રણી શક્તિપીઠ આરાસુર અંબાજી ધામના કરોડો માઇભક્તો માટે નવરાત્રિ પહેલાં જ અત્યંત હર્ષ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. અંબાજી માતાજીના મંદિરમાં વર્ષોથી વિતરણ કરવામાં આવતા સુપ્રસિદ્ધ...
View Articleરાજ્યના 9 પ્રખ્યાત માતાજીનાં મંદિરોમાં ‘નવરાત્રિ શક્તિપર્વ 2026’ની ઉજવણી
ગાંધીનગર: ગુજરાતમાં ‘નવરાત્રિ શક્તિપર્વ–2026’ ની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણય હેઠળ રાજ્યના 9...
View Articleનવરાત્રિ સાંપ્રત ઘટનાઓ, સંદેશા ‘ટેમ્પરરી ટેટૂ દ્વારા પ્રસ્તુત કરવાનો ટ્રેન્ડ‘
અમદાવાદ : નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબે રમવા માટે યુવાનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અવનવા પરંપરાગત પહેરવેશની સાથે ‘બોડી પર ટેમ્પરરી ટેટૂ’ ચિતરાવવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી શરીરના...
View Articleગિફ્ટ સિટીમાં નવરાત્રિ: અલગ-અલગ થીમ અને કલાકારો સાથે યોજાશે ‘ગિફ્ટ ગરબા’
ગાંધીનગર: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આ નવરાત્રિમાં ‘ગિફ્ટ ગરબા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ગિફ્ટ સિટી ક્લબ નજીક આવેલા ઇવેન્ટ ગ્રાઉન્ડ...
View Articleઅનંત અંબાણીની શુભપ્રેરણા: દ્વારકાના પ્રસાદાલયમાં દરરોજ ૪,૦૦૦ યાત્રિકો મેળવશે...
દ્વારકા: પાવન અને આધ્યાત્મિક ભૂમિ પર દરરોજ દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આ ભક્તોની સેવામાં હવે એક નવો, સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર...
View Articleરેંટિયા બારસ : શાળાના બાળકોને રેંટિયાનું નિદર્શન, કાંતતા શીખ્યા
અમદાવાદ: મહાત્મા ગાંધીજીનો જન્મ તારીખ મુજબ ૨જી ઓક્ટોબરે તિથિ મુજબ ભાદરવા વદ બારસના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ લોકો આ તિથિને ‘મોહન જયંતી’ કે ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવે એવી માગણી થઈ હતી. જોકે, ગાંધીજીને...
View Article2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદ સજ્જ: નવેમ્બરમાં ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ દાવો કરશે
નવી દિલ્હી / અમદાવાદ : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ની તાજેતરની જાહેરાત બાદ ભારતે 2036ના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોના આયોજન માટે પોતાની દાવેદારી અને વિઝનને વધુ મજબૂતીથી વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે....
View Articleજ્વેલરી ક્ષેત્રમાં નારીશક્તિને નવી ઓળખની સુરતથી ‘ઉન્નતિ’ની શરૂઆત
સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ સુરતથી ‘ઉન્નતિ – જેમ્સ એન્ડ જ્વેલરીમાં મહિલાઓનું સશક્તિકરણ’...
View Articleઅમદાવાદમાં સ્કૂલ સહિત મોદી સ્ટેડિયમને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી
અમદાવાદ: શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીના ઈ-મેઈલ મળતા તંત્રમાં ભારે દોડધામ અને નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરની 10 જેટલી જાણીતી શાળાઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હાઈકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ...
View Articleઅમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન
અમરેલી : ગુજરાત રાજકારણ અને અમરેલી જિલ્લાના સહકારી તથા રાજકીય ક્ષેત્રમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલી લોકસભા મતક્ષેત્રના પૂર્વ સાંસદ, લાઠીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા...
View Article